Social Sciences, asked by yeshamehta3081, 11 months ago

રાજ્યસભાના અધ્યક્ષ સંદર્ભે નીચે આપેલા વિધાનો માંથી કયું (યાં)વિધાન(નો) ખરું(રાં) છે?
1. તેઓ સંસદના બે ગૃહોની સંયુક્ત બેઠક ની અધ્યક્ષતા કરી શકતા નથી.
2. તેઓ ગૃહના સભ્ય છે પણ પ્રથમ દ્રષ્ટાંતે મત આપી શકે નહીં.
3. જ્યારે તેમના નિરસન માટેનો ઠરાવ વિચારણા હેઠળ હોય, ત્યારે તેઓ નિવેદન કરી શકે છે અને કાર્યવાહીમાં ભાગ લઇ શકે છે. પરંતુ તેમને મતાધિકાર મળતો નથી.
1) ફક્ત 1 અને 22) ફક્ત 2 અને 33) ફક્ત 3
4) ફક્ત 1 અને 3

Answers

Answered by Anonymous
0

4) ફક્ત 1 અને 3✔

Answered by Anonymous
0

Answer:

Option D is correct. ....

Similar questions