નીચે આપેલા વિધાનો માંથી કયા વિધાનો ખરા છે ?
1. લોકસભા અને રાજ્યસભા સભ્યોની ચૂંટણી માટે પ્રમાણસર પ્રતિનિધિત્વની પદ્ધતિને અનુસરે છે.
2. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે.
3. લોકસભાનું મહત્તમ સંખ્યાબળ 552 નિશ્ચિત કરવામાં આવ્યું છે.
4. 61મા બંધારણીય સુધારા અધિનિયમ (૧૯૮૮) દ્વારા મતદાનની વય 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે.
1) ફક્ત 1 અને 3
2) ફક્ત 2 અને 3
3) ફક્ત 1,3 અને 4
4) ફક્ત2,3 અને 4
Answers
Answered by
0
✔ફક્ત2,3 અને 4✔
Answered by
3
નીચે આપેલા વિધાનો માંથી કયા વિધાનો ખરા છે ?
1. લોકસભા અને રાજ્યસભા સભ્યોની ચૂંટણી માટે પ્રમાણસર પ્રતિનિધિત્વની પદ્ધતિને અનુસરે છે.
2. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે.
3. લોકસભાનું મહત્તમ સંખ્યાબળ 552 નિશ્ચિત કરવામાં આવ્યું છે.
4. 61મા બંધારણીય સુધારા અધિનિયમ (૧૯૮૮) દ્વારા મતદાનની વય 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી છે.
1) ફક્ત 1 અને 3
2) ફક્ત 2 અને 3
3) ફક્ત 1,3 અને 4
4) ફક્ત2,3 અને 4 ✔✔✔
Similar questions