Social Sciences, asked by GoutamHazra3059, 1 year ago

સૂચના પ્રૌદ્યોગિકી અધિનિયમ (2008) અનુસાર CERT -In રાષ્ટ્રીય એજન્સી તરીકે સાયબર સુરક્ષા ક્ષેત્રે નીચેના પૈકી કઈ સેવાઓ બજાવવા સારું નિયુક્ત થયેલ છે?
1. સાયબર ઘટનાઓનું અથવા માહિતીનો સંગ્રહ, વિશ્લેષણ અને પ્રસાર
2. સાયબર સુરક્ષા ઘટનાઓ વિશે આગાહી અને ચેતવણીઓ
3. સાયબર સુરક્ષા ઘટનાઓને પહોંચી વળવા સંકટકાલીન પગલાં
4. સાયબર ઘટના પ્રતિભાવ પ્રવૃત્તિઓનું સંકલન
1) ફક્ત 1 અને 2
2) ફક્ત 1 અને 3
3) ફક્ત 2 અને 4
4) 1,2,3 અને 4

Answers

Answered by Anonymous
0

☺☺HEYAA☺☺

⏬UR ANSWER ⏬

OPTION NO. 3 IS CORRECT

Hope it helps

plz follow me

plz mark me as brainliest

☺☺$@ph@l☺☺

Similar questions