Social Sciences, asked by vchandola8836, 1 year ago

નીચે આપેલા વિધાનોમાંથી કયું (યા) વિધાન(નો) ખરું (રા) છે ?
1. મંગળયાન ભારતનું માર્સ ઓર્બિટર મિશન છે જેનું રાતા ગ્રહ તરફ નવેમ્બર 2013માં પ્રરોપણ કરવામાં આવ્યું.
2. મંગળયાને ભારતને મંગળની ભ્રમણકક્ષા એ પહોંચનાર ત્રીજું એશિયન રાષ્ટ્ર બનાવ્યું.
3. મિશનની કુલ કિંમત આશરે રૂ. ૪૫૦ કરોડ છે જે આજદિન સુધી સૌથી ઓછા ખર્ચે સિદ્ધ થયેલું મંગળ મિશન છે.
1) ફક્ત 1 અને 3
2) ફક્ત 2 અને 3
3) ફક્ત 2
4) 1,2 અને 3

Answers

Answered by Anonymous
1

Option D is correct .....

Similar questions