Social Sciences, asked by singhabhi4271, 1 year ago

નીચેના પૈકી કયા વિધાનો બંધારણના 44 માં સુધારા અધિનિયમ (1978) ની જોગવાઈઓ છે ?
1.ન્યાયિક સમીક્ષા અને રીટના સંદર્ભે સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતોના અધિકારક્ષેત્રને પુનઃ સ્થાપિત કર્યા.
2. રાષ્ટ્રીય કટોકટી ના સંદર્ભે 'આંતરિક વિરોધ' ના સ્થાને 'સશસ્ત્ર બળવો' શબ્દપ્રયોગ.
3. પ્રધાનમંડળની લેખિત ભલામણથી જ રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે.
4. મૂળભૂત અધિકારોની સૂચીમાંથી સંપત્તિનો અધિકાર કાઢી નાખ્યો છે અને તેને માત્ર કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો છે.
1) ફક્ત 2 અને 3
2) ફક્ત 1 અને 2
3) ફક્ત 2,3 અને 4
4) ફક્ત 1,2 અને 3

Answers

Answered by Anonymous
0

ŘÃϻ ŘÃϻ

C0RRECT ØPTI0N IS { A }

BRAINLY KING

Answered by Anonymous
0

નીચેના પૈકી કયા વિધાનો બંધારણના 44 માં સુધારા અધિનિયમ (1978) ની જોગવાઈઓ છે ?

ĀNSWĒR 1) ફક્ત 2 અને 3

Similar questions