અંકિતાને તેના ઘેર જવા માટે 14 કિમી અંતર કાપવાનું હોય
છે. જો તે 2 કિમી અંતર રિક્ષામાં અને બાકીનું અંતર બસમાં
કાપે, તો તેને ઘરે પહોંચતા અડધો કલાક લાગે છે. પરંતુ, જો
તે 4 કિમી અંતર રિક્ષામાં અને બાકીનું અંતર બસમાં કાપે,
તો તેને 9 મિનિટ વધારે લાગે છે. રિક્ષાની તથા બસની ઝડપ
શોધો.
[સૂચન : સ્વાધ્યાય 3.6ના દાખલા નં. 2 (3)ની જેમ ગણો.]
Answers
Answered by
0
Answer:
સૂચન to che. e દાખલા ની જેમ ગણી નાખો
Similar questions