15
(અ) ફકરાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.
બાને છાબડી ભરી ભરીને ફૂલો મોકલતાં મેં જોઈ છે. સવારે વારાફરતી દસ થી પંદર જણ
આવે, એ સૌ માટે બા વહેલી સવારે ઊઠે, ફૂલો ચૂંટે અને પિત્તળની થાળીમાં એકઠાં કરી
રાખે.પછી આવનાર દરેકને તે સરખા ભાગે હોંશે હોંશે આપે. બાનો ચહેરો ત્યારે આશકા જેવો
નિર્મળ બની જતો. મીઠો લીમડો લેવા તો ફળિયા ઉપરાંત આખું ગામ આવે! બા બધી વેળા
જાતે લીમડો તોડીને આપે-કામ પડતું મૂકીને. ક્યારેક જ એના ચહેરા ઉપર ક્લેશ જણાય; નહિ
ગમતી કોઈ વ્યક્તિ આવી પડે ત્યારે એનેય લીમડો તો આપે જ. લીંબુ લેવા ઓછા જણ આવે.
પણ કોઈક પેટમાં વીતે છે', ' તાવ આવે છે? - આવાં બહાનાં કાઢી બા પાસે લીંબુ લેવા આવે.
બા આનાકાની વિના આપે પણ અંદરથી સમજે – બીમારીનું તો બહાનું છે; મૂળે તો મફતિયું
શરબત પીવું હશે ને ! બા એ રીતે ભોળી નહિ, ભલી ખરીપપૈયાં, જામફળ અને શાકભાજી
તો તે રીતસર લૂંટાવે.અમે શાળાએથી ઘરે આવીએ એટલે બે -ત્રણ દિવસે થેલી લઈને
અમુકના ઘરે એ શાકભાજી આપવા અમને મોકલે. ' ખાયા સો ખોયા, ખિલાયા સો પાયા' – એ
જાણે બાનું જીવનસૂત્ર રહ્યું છે.
(1) મંદિર માટે ફૂલો આપતી વખતે લેખકને બા કેવાં લાગતાં? શા માટે?
Answers
Answered by
1
baa મંદિર માટે ફૂલો આપતી વખતે આકાશ જેવાં લાગતા હતા, કારણ કે આવનારા દરેકને તે સરખા ભાગે હોંશે હોંશે આપતાં હતા
Similar questions
Social Sciences,
1 month ago
Computer Science,
1 month ago
English,
1 month ago
Math,
2 months ago
Science,
2 months ago
Math,
10 months ago
Math,
10 months ago
English,
10 months ago