Geography, asked by rathodpj, 4 months ago

16
વિભાગ C
નીચે આપેલા 31થી 42 પ્રશ્નોમાંથી કોઈ પણ આઠ પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો : [ પ્રત્યેકના 2 ગુણ ]
31. ચતુર્થક પ્રવૃત્તિમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે?
32. પરિવહનનાં મુખ્ય માધ્યમો જણાવો.
33. સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરી માર્ગ યોજના શું છે?
34. વ્યક્તિગત સંચારતંત્રનાં સાધનો જણાવો.)
35. ઇ-મેઇલ એટલે શું ?
36, ડૉટર શિપ દ્વારા કઈ કામગીરી થાય છે ?
37. શહેરી વસાહતોના માપદંડ જણાવો. )
38. ધ્વનિ-પ્રદૂષણની અસરો જણાવો. A
39. નીચે આપેલી માહિતીને આધારે તેનો બહુલક શોધો :
38, 75, 77, 75, 40, 71, 75
40. આંકડાકીય માહિતીના પ્રકાર લખો. .
41, મિશ્ર સ્તંભ-આલેખ એટલે શું? )
42. જો આપેલો આંકડો 30 ટકા હોય અને તેને પાઇ ડાયાગ્રામમાં દર્શાવવાનો હોય, તો તે માટે કેટલા અંશનો ખૂણો
બનાવવી પડશે ?
ઇ​

Answers

Answered by Anonymous
2

Answer:

Mark me as brainliest

Explanation:

આટલા બધા કેવી રીતે શક્ય છે

કેમ છે

કયા city ma છો?

Answered by jesurdivyesh
0

31. ચતુર્થક પ્રવૃત્તિમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે?

Similar questions