Environmental Sciences, asked by kishorsolanki1806, 4 months ago

1757 માં કોનું યુદ્ધ થયું હતું s.s​

Answers

Answered by saiyedkhushbu082
0

Answer:

• ૧૮૫૭ના ભારતીય વિપ્લવને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, મહાન બળવો, ભારતનો વિપ્લવ, ૧૮૫૭નો બળવો, ૧૮૫૭નો વિપ્લવ, ૧૮૫૭ની નવજાગૃતિ, સૈનિક બળવો અને સૈનિક વિપ્લવ તરીકે પણ ઓળખવામાં આવે છે. બળવાની શરૂઆત ૧૦ મે ૧૮૫૭ના રોજ મેરઠમાં થઇ હતી જ્યારે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેના દ્વારા ભરતી કરવામાં આવેલા મૂળ સૈનિકોમાંથી સિપાહીઓના એક જૂથે કથિત જાતિ આધારિત અન્યાય અને અસમાનતા સામે બંડ પોકાર્યો હતો. આ આંતરિક બળવો ટૂંક સમયમાં કંપની સામે વિદ્રોહ અને નાગરિક બળવામાં ફેરવાઇ ગયો હતો.

Similar questions