Social Sciences, asked by dassankar6977, 10 months ago

સન 1905માં કરાયેલા બંગાળના ભાગલા ના વિરોધમાં જે આંદોલન થયા તેના મહત્વના લક્ષણોમાં નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી ?
1) વિદેશી માલનો બહિષ્કાર કરવો
2) રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું
3) સ્વદેશી અપનાવવું
4) દારૂબંધી

Answers

Answered by yusuf4623
0

second one rashtriya shikshay sapnavavun is your answer.......

hope this helps you

Similar questions