વિભાગ ( હિણ/લેખનવિભાગ)
(2) નીચે આપેલા ગાખંડનો આશરે ત્રીજા ભાગમાં સંપરી તને યોગ્ય શીર્ષક આપો.
(04)
લોકતંત્રના અનેક આધારો છે. એ બધામાં જો કોઇ મુખ્ય અને મહત્ત્વનો આધાર હોય તો તે પ્રત્યેક વ્યક્તિએ
વિશાળ લોક્સમુદાયના હિતમાં પોતાના અંગત સ્વાર્થ અને લાભ મેળવવાની દષ્ટિને જતી કરવી તે છે. જો આપણે
આાપણા સમગ્ર ઇતિહાસ ના ફલકનું ઊડતી નજરે અવલોકન કરીશું તોયે એ જણાવ્યા વિના નહિ રહે કે આપણા
દેશમાં સારા નરસાનો વિચાર કર્યા વિના બીજાના હિતો ના ભોગે સ્વાર્થ સાધવાની વૃત્તિએ હંમેશાં સર્વનાશ નોતર્યો
છે. આજે પણ આપણે શું જોઇએ છીએ? નાના-મોટા અમલદારો પોતાની જવાબદારી પ્રત્યે બેપરવાઈથી વર્તે છે.
જયાં જુઓ ત્યાં ઓછું કામ કરવાની ભાવના છે. કેળવણી પામેલ લોકો માં પણ બીજાનું હિત વિચારવાની વૃત્તિ ક્યાં
દેખાય છે? આ બધુ આખરે આપણને કયાં દોરી જશે? આપણે ત્યાં લોકોનું રાજય સ્થપાયું છે. પણ એને માટેનો
મજબૂત પાયો નંખાયો નથી. એ એક વિવાદથી પર એવું સત્ય છે,
(answer it in gujratri)
Answers
Answered by
0
જણાવ્યા વિના નહિ રહે કે આપણા
દેશમાં સારા નરસાનો વિચાર કર્યા વિના બીજાના હિતો ના ભોગે સ્વાર્થ સાધવાની વૃત્તિએ હંમેશાં સર્વનાશ નોતર્યો
છે. આજે પણ આપણે શું જોઇએ છીએ? નાના-મોટા અમલદારો પોતાની જવાબદારી પ્રત્યે બેપરવાઈથી વર્તે છે.
જયાં જુઓ ત્યાં ઓછું કામ કરવાની ભાવના છે. કેળવણી પામેલ લોકો માં પણ બીજાનું હિત વિચારવાની વૃત્તિ ક્યાં
દેખાય છે? આ બધુ આખરે આપણને કયાં દોરી જશે? આપણે ત્યાં લોકોનું રાજય સ્થપાયું છે. પણ એને માટેનો
મજબૂત પાયો નંખાયો નથી.
Similar questions