Science, asked by vipulnai, 4 months ago

પ્રશ્ન : 2 ખરાં છે કે ખોટાં તે જણાવો.
1.વ્યક્તિની માત્ર હાજરીને કારણે કાર ગતિમાં આવે છે.
2. પદાર્થ પર લાગુ પડેલ બળ માત્ર પદાર્થની ઝડપમાં ફેરફાર કરે છે.
3. ઘર્ષણબળ હંમેશા વસ્તુની ગતિની વિરુદ્ધ દિશામાં હોય છે.
4. ઘર્ષણ ને કારણે દીવાલમાં ખીલી ઠોકી શકાય છે.
5. ધ્વનિને પ્રસારવા માટે માધ્યમની જરૂર પડે છે.
6. 20 Hz કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યનાં કાન વડે પારખી શકાતા નથી.
7. નિણંદિત પાણી વિદ્યુત નું વહન કરી શકે છે.
8. પ્લાસ્ટિક એ વિદ્યુત નું સુવાહક છે.​


krishk6242: mark my answer as brainlist

Answers

Answered by krishk6242
0

Answer:

hello dear

jijlhjkjyutyjtttttyttttttttttt55tt5555555

Answered by smita1981patel
0

1. ખોટું

2. ખોટું

3. ખરું

4. ખરું

5. ખરું

6. ખરું

7. I don't know

8. ખોટું

hope it will be helpful for you...

MARK MY ANSWER AS BRAINLEST...

Similar questions