Math, asked by aylanivanshika, 11 months ago

2)
શરણાઈ વગાડતી વખતે રમઝુ મીર સકીનાને કેવી રીતે સાચવતો ?​

Answers

Answered by bhavsarnitya15
45

શરણાઈ વગાડતી વખતે રમઝુ મિર એને પીઠ પર બેસાડતો. સકીના પિતાના ગળામા હાથ પરોવી, વાંદરી ને પેટે વળગેલા બચોડિયની જેમ પિતાને વળગી રહેતી.

HOPE THIS HELP YOU !

PLZ MAKE ME BRAINLYNEST

Similar questions