2)
નું આઉટપુટ વેવફોર્મ સાયનોસ્યુડલ હોય છે.
Answers
Answer:
ભૂલ માટે કોડ: 413, 481, 491, 492, 505, 907, 910, 921, 927, 941 અને DF-DLA-15
તમારા ફોનના સેટિંગ પર જઈને તમારું Google એકાઉન્ટ કાઢી નાખો. તે પછી વપરાશકર્તા અને એકાઉન્ટ પર ટેપ કરો..
તમારું Google એકાઉન્ટ પસંદ કરીને REMOVE ACCOUNT > REMOVE ACCOUNT પર દબાવો.
તમારો ફોન ફરી ચાલુ કરીને જુઓ અથવા તેને સંપૂર્ણ રીતે બંધ કરીને ચાલુ કરી જુઓ.
તમારા ફોનના સેટિંગ પર જઈને તમારું Google એકાઉન્ટ ફરી ઉમેરો. વપરાશકર્તા અને એકાઉન્ટ > એકાઉન્ટ ઉમેરો > Google પર દબાવો.
તમારા Google એકાઉન્ટમાં લૉગ ઇન કરો.
તમારા ફોનની સેટિંગ પર જઈને Google Play સ્ટોરના કૅશ સાફ કરો. તે પછી ઍપ્સ અને નોટિફિકેશન > ઍપ માહિતી > Google Play સ્ટોર > સંગ્રહ > કૅશ સાફ કરો પર દબાવો.
Google Play સ્ટોરના ડેટાને ડેટા સાફ કરો > ઠીક છે.
WhatsAppને ફરી ડાઉનલોડ કરી જુઓ.
ભૂલ માટે કોડ: 101, 498 અને 919 માટે
કૃપા કરીને "આ ડિવાઇસમાં પૂરતી જગ્યા નથી"ના ભાગમાં લિખિત સૂચનો પર અમલ કરો અને WhatsAppને ફરીથી ઇન્સ્ટૉલ કરવાનો પ્રયાસ કરો.
ભૂલ માટે કોડ: 403, 495, 504, 911, 920, 923, RPC ભૂલો, અમાન્ય પેકેજ ફાઈલ, સ્થાપના કે ડાઉનલોડ નિષ્ફળ ભૂલો માટે
તમારા ડિવાઇસમાં પૂરતી જગ્યા હોવાની ખાતરી કરવા માટે "આ ડિવાઇસમાં પૂરતી જગ્યા નથી"ના ભાગમાંના સૂચનો પર અમલ કરો.