2)
શરીરના કયા અવયવમાં કાર્બનડાયોક્સાઈડ યુક્ત રુધિર ઑક્સિજન યુક્ત રુધિરમાં ફેરવાય છે ?
(A) હયમાં
(B) ફેફસામાં (C) મુત્રપિંડમાં
(D) ડાબા ક્ષેપકમાં
Answers
Answered by
0
Explanation:
રુધિરાભિસરણ તંત્ર એક ઇન્દ્રિય તંત્ર છે જે (એમિનો એસિડ અને ઇલેક્ટ્રોલાઇટ્સ જેવા) પોષક તત્ત્વો, વાયુઓ, અંતઃસ્ત્રાવો, રક્તકોશિકાઓ વગેરેનું કોશિકાની અંદર તેમજ કોષની બહાર પરિવહન કરે છે અને રોગ સામે લડવામાં અને હોમિયોસ્ટેસિસ જાળવી રાખવા માટે શરીરની તાપમાન અને pHને સ્થિર રાખવામાં મદદ કરે છે.
Similar questions