Hindi, asked by rehansumra71, 14 days ago

(2) સ્ટેશન માટે પાઠમાં ભદ્રંભદ્ર કયા શબ્દો પ્રયોજ્યા છે ? -
std 10th
gujarati
ch 3 prayan

pls give ans ​

Answers

Answered by Anonymous
3

\huge\star{\boxed{\underline{\boxed{\boxed{\purple{ANSWER}}}}}}

જમીને અમે સ્ટેશન પર ગયા. ઘરેથી નીકળતાં ભદ્રંભદ્રનો આનંદ અપાર હતો. કપાળે કંકુનો લેપ કરતાં મને કહે કે, ‘અંબારામ, આજનો દિવસ મહોટો છે. આપણે આપણા વેદધર્મનું રક્ષણ કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરીએ છીએ. રાવણનો પરાજય કરવા નીકળતા શ્રીરામની વૃત્તિ કેવી હશે ! કંસના વધનું કાર્ય આરંભતાં શ્રીકૃષ્ણનો ઉત્સાહ કેવો હશે ! કીચકને મર્દન કરવાની યુક્તિ રચતાં ભીમસેનનો ઉમંગ કેવો હશે !’

Answered by AshMaXSiRa
3

Answer:ભદ્રંભદ્ર એ રમણભાઈ નીલકંઠની ગુજરાતી ભાષાની એક હાસ્ય ..

PLS MARK AS BRAINLIEST

THANKS THIS ANSWER BY GIVING HEART OPTION ❤️❤️ PLS ❤️❤️

GIVE ATLEAST 5 STARS

FOLLOW ME FOR YOUR MORE DOUBT SOLVING OF ALL SUBJECT ❤️ PLS

HAVE A GREAT DAY AHEAD THANKS FOR READING ❤️

Similar questions