22 Soડી 9.1 / 1181 પC[ | Lખ ને) તા.18 લાપી
Answers
Answer:
ભારતીય દંડ સંહિતા એ ભારતની મુખ્ય અપરાધ સંહિતા છે. તે વ્યક્તિના હક્કોનું અન્ય વ્યક્તિ દ્વારા થયેલ અતિક્રમણ વિરુદ્ધ રક્ષણ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં આ રક્ષણ માટેના નિયમો અને તે નિયમો ભંગ થતાં થવાપાત્ર સજાની જોગવાઇઓ કરવામાં આવી છે. તેનો હેતુ સબળ સામે નિર્બળને રક્ષણ આપવાનું છે અને તેને કારણે સમાજની સ્વતંત્રતા વિસ્તૃત અને સબળ બને છે.[૧]
તે આપરાધિક કાયદાના તમામ પાંસાને આવરવાના હેતુથી બનાવાયેલ સર્વગ્રાહી સંહિતા છે. ૧૮૩૩ના ચાર્ટર કાયદા અંતર્ગત ૧૮૩૪માં થોમસ બાબિંગ્ટન મેકોલેના વડપણ હેઠળ સ્થાપિત ભારતના પ્રથમ કાયદા પંચની ભલામણના આધારે ૧૮૬૦માં સંહિતાનો મુસદ્દો ૧૮૬૦માં તૈયાર કરવામાં આવ્યો.[૨][૩][૪] તે અંગ્રેજ રાજના શરુઆતના તબક્કામાં ૧૮૬૨ના વર્ષમાં અંગ્રેજ તાબા હેઠળના ભારતમાં લાગુ કરવામાં આવ્યું.જોકે, તે રજવાડાંઓમાં આપોઆપ લાગુ ન થયું કારણ કે ૧૯૪૦ના દાયકા સુધી તેઓની અદાલતો અને ન્યાય પ્રક્રિયા અલગ હતી. સંહિતામાં શરુઆતથી હાલ સુધી સંખ્યાબંધ ફેરફારો કરવામાં આવ્યા છે અને તેને અન્ય અપરાધિક જોગવાઈઓ દ્વારા આધાર આપવામાં આવ્યો છે.
સ્વતંત્રતા સમયે ભારતના ભાગલા થતાં ભારતીય દંડ સંહિતા તેના અનુગામી રાષ્ટ્રોને વારસામાં
Explanation:
plz mark me as a Brainliest answer