CBSE BOARD X, asked by gangaprasadgupta1, 2 days ago

(24) (A) અલ્પવિરામ વિભાગ - 1) (અર્થગ્રહણ લેખન સજજતા) 9) નીચે આપેલ ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંકેપ કરી તેનો યોગ્ય શીર્ષક આવા “પુસ્તક આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી ઉમાદ અને સૌથી શિષ્ટમાં ધન છે તેનો આનંદ અનેરો હોય છે. પુસ્તક પ્રશસ્તિ કરીએ એટલે ઓછી માણસને એની એવી ખાઈ મન છે કે પુસ્તક સાથે તે હસે છે. રડે છે, ઉદાસ થઈ જાય છે, આનંદ પામે છે. પુરનકની હાજરી માં પોતાની જાત સાથે વાતો કરવા લાગે છે, અને પોતાની જાતને કયારેય તો માત્ર પુર૯ પાસે જ ખુલ્લી કરે છે. પુસ્તક માનવીને માટે દિલોજાન દોસ્ત છે, પુરતક એક વિસ્મયકારક વસ્તુ છે. તેને ભૌતિક શરીર હોય છે અને તેને આત્મા પણ હોય છે, વિચારો, લાગણીઓ, ધબકારા, નાન, માહિતી કંઈ કેટલુંય સંયોજિત થઈને તેમાંથી પુરતક બને છે. તેની સામે તમે વાતો કરી શકો છો. સફર કરી શકો છો, દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય એના જેવો આનંદ દુનિયામાં એકેય નથી.” મોહમ્મદ માંકડ
Tell me which language please​

Answers

Answered by boradkunj32
0

Explanation:

પુસ્તક : એક જાદુઈ દીવો

‘પુસ્તક’ આધુનિક માનવીને આનંદ આપનાર સૌથી અને સૌથી શિષ્ટ સાધન છે. પુસ્તક માનવીને માટે દિલોજાન દોસ્ત છે. વિચારો, લાગણીઓ, ધબકાર, જ્ઞાન, માહિતી વગેરેના સંયોજનથી પુસ્તક બને છે. પુસ્તક એક જાદુઈ દીવો છે. દીવાની જેમ પુસ્તક જ્ઞાનરૂપી ઉજાસ પાથરે છે અને આનંદ આપે છે.

Similar questions