English, asked by naileshgandhi26, 11 months ago

એક માણસ પાસે 25 ગાય છે. બધી ગાય ને 1 થી 25 નંબર આપેલા છે. બધી ગાય પોતાના નંબર પ્રમાણે એટલા લીટર દૂધ આપે છે. એટલે કે 5 નંબર ની ગાય 5 લીટર અને 8 નંબર ની ગાય 8 લીટર દૂધ આપે છે.
એ માણસ ને 5 દીકરા છે.દરેક દીકરા ને પાંચ પાંચ ગાય આપવી છે.પણ સાથે દરેક દીકરા ને એક સરખું દૂધ મળવું જોઈએ.
તો એવી રીતે દરેક દીકરા ને કયા નંબર ની પાંચ ગાય આપવી પડે.
જોઈએ કોણ inteligent છે.​

Answers

Answered by RujefMemon
1

Answer:

Explanation:

Answer is here⬇️

Attachments:
Similar questions