નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો,
(3)
એકાગ્રતાની શક્તિ જેમ વધુને વધુ કેળવાતી જશે તેમ તેમ વધુને વધુ જ્ઞાન પ્રાપ્તિ થશે. તાન પ્રાપ્તિનો આ જ
માત્ર ઉપાય છે, બૂટ પોલિશંવાળો પણ જેટલો વધારે એકાગ્ર થંશે, તેટલો તે જોડાને વધારે ચમકતા બનાવશે. એ
જ રીતે એકાગ્રતાને લીધે રસોયો વધુ સારી રસોઈ બનાવશે. ઘન મેળવવામાં ઈશ્વરની આરાધના કરવામાં કે
અન્ય કોઈ કાર્ય બજાવવામાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તે કાર્ય વધારે સારું થશે, માનવીની શક્તિઓને
એકાગ્ર કર્યા સિવાય આ જગતમાનું બધું જ્ઞાન કયાં મેળવાયું છે ? આપણે એનાં દ્વાર કેમ ખખડાવવા તે જાણીએ ,
યોગ્ય પ્રકાર કેવી રીતે પિછાણીએ તૌ જગૅતને તેના રહસ્યો આપણી સમક્ષ ખુલ્લા કરવા તૈયાર છે.
એકાગ્રતામાંથી આ પ્રકારનું બળ અને શક્તિ આવે છે !
સ્વામી વિવેકાનંદ
Answers
Answered by
0
Answer:
sorry bro but I don't know this language.
Similar questions