History, asked by pateldivyang78pamy8z, 1 year ago

બુધ્ધિ હોય તો આપો જવાબ
ગુજરાતી. ગણિત.અંગ્રેજી ત્રણે ફરવા ગયા 3 નું એક્સિડન્ટ થયું.ગુજરાતી કે બચાવો.અંગ્રેજી ક HELP ME.તો ગણિત સુ કે?________◆

Answers

Answered by flower161
0
ગણિત કહેશે કે "108". ગુજરાતી હોય કે અંગ્રેજી, 

"બચાવો" હોય કે "help me", ઘણા સમય પહેલા અકસ્માત વખતે તાત્કાલિક મદદ માટે તે સમયે ગુજરાત ના મુખ્યમંત્રી રહેલા લોકલાડીલા માનનીય મોદી સાહેબે શરૂ કરેલી 108 વગર તો નહીં જ ચાલે, કેમ કે ગુજરાત માં અકસ્માત સમય ની હેલ્પલાઇન નો નંબર જ 108 છે. આ છે મારું ગુજરાત. જય જય ગરવી ગુજરાત!

અથવા

ગણિત કહેશે કે મને ગુજરાતી અને અંગ્રેજી થી સમાંતર રાખો. ધારી લો કે એમ નહીં થાય તો મારી લિમિટ અગણિત સુધી પહોંચી જશે, અને હું એક અજ્ઞાત સંખ્યા "X" બની જઈશ. તો, મહેરબાની કરીને મને ઉકેલ આપો.
Similar questions