Science, asked by kashmirapancholi226, 6 months ago

૦ ૦
:
તેમ એકાદ મિનિટ મૂકી રાખો.
(4) ત્યારબાદ થરમૉમિટરને બહાર કાઢી સ્કેલ પરનું તાપમાન વાચા.
તાપમાન તમારા શરીરનું તાપમાન છે.
(4) લૅબોરેટરી થરમૉમિટર વડે પદાર્થનું તાપમાન માપતી વખતે કઈ બાબતોની
કાળજી રાખવી જોઈએ?
ઉત્તર : લૅબોરેટરી થરમૉમિટર વડે પદાર્થનું તાપમાન માપતી વખતે નીચેની
બાબતોની કાળજી રાખવી જોઈએ :
(1) થરમૉમિટરનો મરક્યુરીવાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું છે
તેની સાથે સંસર્ગમાં રહેવો જોઈએ.
(2) થરમૉમિટર પદાર્થના સંસર્ગમાં હોય ત્યારે જ પદાર્થના તાપમાનનું
વાંચન કરવું જોઈએ.
(૩) થરમૉમિટરમાં તાપમાન દર્શાવતો આંક જોનારની આંખ સામે સીધી
રેખામાં રહે તેમ રાખી વાંચન કરવું જોઈએ.
(5) ક્લિનિકલ થરમૉમિટરનો ઉપયોગ કરતાં પહેલા સાવચેતીથી થરમૉમિટર​

Answers

Answered by TarunBardiya
0

Answer:

એટલા બધા જવાબ નાથી માલસે તને ભાઈ

Similar questions