CBSE BOARD X, asked by arvindpal8100, 2 months ago

(4
)
વિભાગ-ડી
આપેલા ગદ્યખંડનું આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો:
()
કુદરતમાણસને જીવન બક્ષે છે. એ જીવનને શુદ્ધ, સમૃદ્ધ,પ્રસન્ના,ગંભીર અને વૈવિધ્યપૂર્ણ બનાવવાના
પ્રયત્નમાં માણસે સંસ્કૃતિ ખીલવી, પથ્થરમાંથી જે મૂર્તિ બનાવીએ છીએ, ધ્વનિ માંથી સંગીત
ઉપજાવ છીએ, ઘર્ષણ માંથી જેમ જ્વાળા સળગાવીએ છીએ તેમ જીવન માંથી સંસ્કૃતિ ખીલવી એ
છીએ. જીવન એ પ્રકૃતિ છે, સંસ્કૃતિ એ તેનો અર્થ છે, જીવન તો સંસ્કારિતા નો ઓપ ધારણ ન કરે
તો એ પરિપૃષટ છતાં કૃતાર્થ ન થઈ શકે અને સંસ્કૃતિ જ જીવનને વફાદાર ન રહે તો એમાં
પોલાપણું આવે એટલું જ નહીં પણ વિકૃતિ પેદા થઇને દુર્ગધ જ છૂટે. જીવન જો ધરતી હોય તો
સંસ્કૃતિ તેનું સ્વર્ગ છે. એ બે વચ્ચે જો અનુસંધાન ન સધાય તો બંને વ્યર્થ થઈ જાય.​

Answers

Answered by dimplegarg34326
0

Answer:

i don't know . answer this but

Explanation:

plot of land, 1200 sq.m in area, is divided between two persons Ram and Sham in such

a way that Ram gets two fifth of what Sham gets. Find the share of each.

Similar questions