(4 ) નીચેના વાક્યોમાંથી અનુગ શોધો:
(૧) ' તો જાણું' કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતી રચના છે.
(A) ' એ ' (B) 'ને' (C) ' થી ' (D ) ' મા '
(૨) છોકરો ચપટીમાં આવું તો કામ કરી નાખે.
(A) ને ' (B) 'થી' (C) 'માં ' (D) ' એ '
(૩) શાળાને સમયપત્રક છે, પણ સમયને કોઈ સ્થાન નથી
(A) 'થી ' (B) ને ' (C) ' એ '(D) ' માં '
(૪)અમારા ગામમાં કેટલી રાત રમવાના છે ?
(A) માં '(B) ' એ' (C) ' થી ' (D) ' ને '
Answers
Answered by
2
Answer:
(૧) (B) 'ને'
(૨) (C) 'માં'
(૩) (B) 'ને'
(૪) (A) 'માં'
Similar questions