41.
નીચે આપેલ ગદાખંડ નો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપો.
ઝાડ ઉપર સરસ ફળ ઊગેલા જોઈ લોભી માણસ એ ફળ તોડે છે, ઉપર ચડવાનું શક્ય ન હોય
અથવા એટલી મહેનત પણ કરવી ન હોય, તો ફળ તરફ તાકીને લોભી માણસ પથ્થર ફેકે છે,
વૃક્ષ આવા માણસ ઉપર પણ ક્રોધ કર્યા વગર એને પોતાનું ફળ આપી છુટે છે. એમને ધન્ય છે.
હે મારા મન ! તને માણસ નો દેહ મળ્યો એ વ્યર્થ છે.
કાકા કાલેલકર
Answers
Answered by
1
Answer:
લોભી લોકો
Explanation:
I think its help you
Answered by
1
Explanation:
this will be help u Mark me as brinlist..............
Attachments:
Similar questions