Math, asked by bansigadhiya201, 8 months ago

5. સરખી રીતે ચીપેલાં 52 પત્તાંના ઢગમાંથી એક પતું યાદચ્છિક
રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ પત્તાં અંગે નીચેની
સંભાવનાઓ શોધો :
1) તે પતું કાળા રંગનો રાજા હોય.
( 2 ) તે પતું કાળા રંગનું હોય અથવા રાજા હોય.
(3) તે પ લાલનું પણ ન હોય કે રાજા પણ ન હોય.

Answers

Answered by bansari90
2

ચતાય નો એકો અથવા ફલી નો એકો

I hope it helps you

please mark me as a brainlist

Answered by kadirshaikh789789
0

Answer:

1

Step-by-step explanation:

Similar questions