પ્ર-6
મને ઓળખીને મારું નામ લખો.
1. હું પાંદડા સીવીને માળો બનાવું છું.
2. હું લાકડું ખોદીને ઘર બનાવું છું.
3. હું સુંદર માળો બનાવું છું.
4. હું રાફડો બનાવું છું.
5. હું દરમાં રહું છું.
Answers
Answered by
0
Answer:
1. હું પાંદડા સીવીને માળો બનાવું છું. - દરજીડો
2. હું લાકડું ખોદીને ઘર બનાવું છું. - લક્કડખોદ
3. હું સુંદર માળો બનાવું છું. - સુગરી
4. હું રાફડો બનાવું છું. - કીડી
5. હું દરમાં રહું છું. - સાપ
Explanation:
please thanks me ❤️
Similar questions