7. કોના મત મુજબ '21' મી સદીએ વિજ્ઞાન અને ટેકનોલોજી નો યુગ છે ? *
O જે. સી. કોલમેન
O હેનિંગ
O વોટસન
O જેમ્સ ડ્રેવર
Answers
Answer:
જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે ટેક્નોલોજી એટલે, માનવીએ પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે જે કંઇ પણ ચીજવસ્તુઓનું નિર્માણ કર્યું છે તેનો સમાવેશ ટેક્નોલોજીમાં કરી શકાય. અહિં આપણો હેતુ ઉત્પાદનની એવી પધ્ધતિઓ સાથે છે જેનાથી વસ્તુઓનું નિર્માણ થાય છે. આપણે આપણી આસપાસ નજર કરીએ છીએ ત્યારે આપણી આસપાસ જે કંઇપણ વસ્તુઓ જોવા મળે છે તે વસ્તુઓનું નિર્માણ ટેક્નોલોજી દ્વારા થયું હોય છે. પ્રવર્તમાન સમયમાં રોજે-રોજ નવી-નવી વૈજ્ઞાનિક શોધખોળો થઈ રહી છે. બજારમાં રોજે-રોજ નવા નવા મોડલનાં ટી.વી., ફ્રિજ, એ.સી., મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, મોટર સાઇકલ, ગાડી વગેરે ઠલવાઇ રહ્યાં છે. આ બધી વસ્તુઓથી જેમ બજાર ભરેલું પડ્યું છે તેમ, આપણું ઘર પણ આમાંની ઘણી ચીજવસ્તુઓથી ભરાઇ ગયું છે. એટલા માટે જ, આધુનિક યુગને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે.
આજે દરેક વ્યક્તિ એક એવું ઘર ઇચ્છે છે જેમાં વર્તમાન સમયની તમામ ભૌતિક ચીજ વસ્તુઓની સગવડ હોય. ટી.વી., ફ્રિજ, એ.સી., મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, વોશિંગ-મશીન વગેરે જેવાં ભૌતિક સુખ સગવડનાં સાધનો આપણી જરૂરિયાત બની ગઈ છે અને તેના વિના જીવન જીવવાની આપણે કલ્પના પણ કરી શકતા નથી. આપણે બધા જાણીએ છીએ કે જો ગરમીની ઋતુમાં લાઇટ જતી રહે તો લોકો કેટલા હેરાન-પરેશાન થઇ જાય છે? કારણ કે, પંખો કે એ.સી.ની ઠંડક, ફ્રિજ કે કુલરનું ઠંડુ પાણી લાઇટ વગર મળી શકતું નથી, જેની હવે આપણને આદત પડી ગઈ છે. આજનાં સમયમાં આ બધી ભૌતિક સુખ-સગવડો વિના માનવ જીવનની કલ્પના પણ નથી કરી શકાતી. વર્તમાન સમયમાં નવીનતમ ટેક્નોલોજીએ મનુષ્યને પોતાના ઉપર એટલો તો નિર્ભર બનાવી દીધો છે કે, તે તેને પ્રાપ્ત કરવા માટે સતત ભાગતો જ ફરી રહ્યો છે. એનું સુખ, શાન્તિ, સંતોષ બધું જ જાણે કે છીનવાઈ ગયું છે!
આધુનિક સમયમાં જે દેશ જેટલા પ્રમાણમાં ટેક્નોલોજીની દ્રષ્ટિએ સધ્ધર હોય તેટલા પ્રમાણમાં તેને વિકસિત, વિકસતો કે અલ્પ-વિકસિત માનવામાં આવે છે. અથવા તો, જે દેશ ટેક્નોલોજીની દૃષ્ટિએ જેટલો સધ્ધર હોય એટલો એને વિકસિત માનવામાં આવે છે. આજના વૈજ્ઞાનિક યુગમાં યુધ્ધો કે લડાઇઓ હાથી, ઘોડા કે માણસોથી નથી લડવામાં આવતાં, યુદ્ધ માટે પણ આપણે ટેકનોલોજીનો સહારો લેવો પડે છે. ટેંકો, મિસાઇલો, રોકેટ, ફાઇટર વિમાન, હેલિકોપ્ટર વગેરેના ઉપયોગ દ્વારા આજે યુધ્ધો લડવામાં આવે છે. બોમ્બ, અસ્ત્ર-શસ્ત્રની મદદથી વિમાન હુમલો ન કરે તે માટે રડારનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે, આપણી સુરક્ષા માટે આપણે નીત-નવી ટેકનોલોજી ઉપર આધાર રાખીએ છીએ. એટલું જ નહીં ઉપગ્રહ, રોકેટથી આપણે આપણા દેશની બીજા દેશો સામેની સુરક્ષા માટેની જાણકારી પણ મેળવીએ છીએ.
સહારો લેતો થઇ ગયો છે.
છીએ. આધુનિક યંત્રો વગર તબીબો પણ અઘરાં ઓપરેશનો કરવાનું વિચારી શકતા નથી.
બજારમાં રોજે- રોજ નવી નવી ગાડીઓના મોડેલો આવી રહ્યા છે, ટ્રેનો, મેટ્રો ટ્રેનો ચાલી રહી છે, એ.સી. બસો દોડી રહી છે, વિમાન દ્વારા લાંબુ અંતર આપણે થોડાક જ કલાકોમાં કાપી રહ્યા છીએ. માત્ર એટલું જ નહિ, આજે તો આપણા યાન અંતરિક્ષમાં જઈને શોધો કરી રહ્યા છે. આમ, આપણે પરિવહનની બાબતમાં પણ ટેકનોલોજી પર આધારિત બની ગયા છીએ. આજે બળદગાડા કે ઘોડાગાડી દ્વારા લાંબી મુસાફરીની કલ્પના પણ નથી કરી શકાતી.
ચૂંટણી વખતે પ્રચાર માટે મિડિયા, ટેલિવિઝન જેવા પ્રચાર માધ્મમોનો ઉપયોગ થઈ રહ્યો છે. ઈ- વોટિંગ મશીનની મદદથી ચૂંટણી પ્રક્રિયાઓ કરવામાં આવે છે અનેકવિધ ટેકનોલોજી આજે રાજનીતિના ક્ષેત્રમાં એક મોટી ભૂમિકા ભજવી રહી છે. આજે તો મનુષ્ય જન્મ થયા પહેલાં પણ ટેકનોલોજી ઉપર આધારિત બન્યો છે. ગર્ભધારણ કરવાથી માંડીને ગર્ભને ટકાવવા અને જન્માવવા માટે વિવિધ ટેકનોલોજીની જરૂરિયાત પડવા લાગી: વાઘેલા પંકજકુમાર જે. અને વીરસંગ આર. ચૌધરી
Explanation:
જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે ટેક્નોલોજી એટલે, માનવીએ પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે જે કંઇ પણ ચીજવસ્તુઓનું નિર્માણ કર્યું છે તેનો સમાવેશ ટેક્નોલોજીમાં કરી શકાય. અહિં આપણો હેતુ ઉત્પાદનની
HOPE THIS HELPS U!!