Math, asked by Rajatpratao6699, 10 months ago

જો 8% વ્યાજના દરે એક રકમ 1 વર્ષ માટે મૂકવાથી રૂ।. 6 સાદુ વ્યાજ મળતું હોય તો તે રકમ કેટલી હશે?
1) રૂ।. 72
2) રૂ।. 75
3) રૂ।. 80
4) ઉપરના પૈકી કોઈ નહિ

Answers

Answered by Anonymous
8

4) ઉપરના પૈકી કોઈ નહિ

Hope this helps you

Similar questions