Social Sciences, asked by rajb20877, 5 months ago

વાવાઝોડાના કારણે માનવ જીવન પર થતી મુખ્ય બે અસરો જણાવો ધોરણ 8 સમાજિક વિજ્ઞાન ​

Answers

Answered by mukeshbhaivora19
7

Answer:

  • વાવાઝોડા ના કારણે વીજળી ખોરવાય જવી, વાહન વ્યવહાર ને નુકસાન થવું જેવા પ્રશ્નો ઉત્પન્ન થાય છે
  • મકાનો અને વૃક્ષો પડવાના થી જાન હાની અને માલ હાની પણ થાય છે.
  • વાવાઝોડા ને કારણે ઘણા વૃક્ષો નાસ પામે છે જેથી રણવધારો , ઓકિસજન ઘટાડો જેવી સમસ્યા ઉદભવે છે.
Similar questions