Math, asked by mirasomaiya05111984, 3 months ago

૩. 8 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈના એક ઓરડાના ભોંયતળિયે 25 સેમી લંબાઈની ચોરસ ટાઇલ્સ.
લગાવવી છે, તો કેટલી ટાઇલ્સ જોઈશે?​

Answers

Answered by renukaparmar2709
6

Answer:

142.5 ટાઇલ્સ

Step-by-step explanation:

લંબાઈ l = 3.8 m   પહોળાઈ b = 6 m

લંબચોરસ ખંડનો વિસ્તાર = l × b = 3.8 × 6 = 22.8 m²

1 ટાઇલ્સની લંબાઈ l₀ = 25 સેમી = 0.4 m

1 ટાઇલનો વિસ્તાર = (l₀)² = (0.4)² = 0.16 m²

કુલ ટાઇલ્સ = ખંડનો વિસ્તાર / 1 ટાઇલનો વિસ્તાર = \frac{22.8}{0.16} = 142.5 ટાઇલ્સ

Answered by llMizzConquerorll
4

\huge {  \boxed { \bold {Answer}}}

Given:-

લંબાઈ = 8m

પહોળાઈ = 6m

ચોરસ ટાઇલ્સ ની લંબાઈ = 25cm

To find:-

ઓરડાના ભોંયતળિયે માં કેટલી ટાઇલ્સ જોઈશે = ?

________________________________

 \boxed{ઓરડા  \: ની  \: વિસ્તાર = લંબાઈ  \times  પહોળાઈ}

 \longrightarrow{ઓરડા  \: ની \:  વિસ્તાર = 8m \times 6m}

\longrightarrow{ઓરડા  \: ની \:  વિસ્તાર = 48m૨}

• ચોરસ ટાઇલ્સ ની લંબાઈ = 25cm = 0.25m

 \rightarrow{ચોરસ  \: ટાઇલ્સ  \: નો  \: વિસ્તાર = (0.25)^૨}

 \\  \rightarrow{ચોરસ  \: ટાઇલ્સ  \: નો  \: વિસ્તાર = 0.0625m^૨}

  \star\boxed{ કેટલી \:  ટાઈલ્સ  \: જોઈએ = \frac{ ઓરડા  \: ની  \: વિસ્તાર }{ ચોરસ ટાઈલ્સ નો વિસ્તાર }  }

\star\boxed { \blue{ કેટલી \:  ટાઈલ્સ  \: જોઈએ = 768}}

_____________________________________

Similar questions