India Languages, asked by mayankbhagoshya, 8 months ago

સાવ નહીં, આદર નહી, નહી નયનોમાં નેહ, તે ઘર કદી ન જઈએ, કંચ81 વરસે મેહ,​

Answers

Answered by ksrinivasreddy70766
17

Answer :

પ્રસ્તુત કાવ્ય પંક્તિ મા કવી શ્રી કહે છે કે જેના ઘરે અપણે જઈએ અને આપણ ને માન ન મળે તો તે ઘરે જવું ન જોઈએ,પછી ભલે ને તેના ઘરે સોના નો વરસાદ થતો હોય તો તે કામનો નથી.

ભગવાન શ્રી કૃષ્ણ એ પણ દુર્યોધન ના ૫૬ પકવાન ધુંકારાવી ને વિદુર ની ઘરે ભાજી ખાધી હતી અપણે આપણું સન્માન ખોઈ કામ ન કરવું જોઇએ. દરેક વ્યક્તિ ને પોતાનું સન્માન વ્હાલું હોય છે..તેથી તેવા ઘરે જવું ન જોઈએ કે જે ઘરે આપણ ને પ્રેમ થી બોલાવે પણ નહિ. ( I hope you can understand this )......

Hope it can help you.....

Please mark me as a brainlist....

Please vote my answer....

Please follow me....

Thank you.....

Similar questions