Math, asked by saeyadaftabali388, 6 months ago

9 ના ત્રણ ક્રમિક ગુણિતોનો સરવાળો 81 હોય તો આ ગુણિતો શોધો. bolo yaar​

Answers

Answered by 7874334639
9

Answer:

૨,૩,૪

૯×૨=૧૮

૯×૩=૨૭

૯×૪=૩૬

આ ત્રણે(૧૮+૨૭+૩૬) નો સરવાળો ૮૧ થાય છે, તેથી ૨,૩,૪ એ ક્રમિક ગુણિતો છે.

Step-by-step explanation:

Similar questions