વિભાગ A
નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ
કરી સાચો ઉત્તર લખો : [ પ્રત્યેકનો 1 ગુણ ]
1. સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો છે?
(a) ઇમાઇલ દુર્ણિમ (b) હર્બર્ટ સ્પેન્સર
(c) કાર્લ માર્ક્સ (d) ઑગસ્ટ કૉંત
2. ભારતમાં સમાજશાસ્ત્રનો પ્રારંભ કઈ વિશ્વવિદ્યાલયમાં થયો હતો?
(a) દિલ્લી
(b) કોલકાતા
(c) મુંબઈ
(d) ચેન્નઈ
3. કયા જૂથમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્રસ્થાને હોય છે?
(a) પ્રાથમિક
(b) દ્વિતીયક
(c) સમુદાય
(d) આપેલ પૈકી એક પણ નહિ
4. માનવ સંબંધોની વિક્સતી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?
(a) સામાજિકીકરણ (b) વાતાવરણ
(c) મૂલ્યો
(d) સમાજ
5. ‘સ્પેશિયલ મૅરેજ ઍક્ટ' કઈ સાલમાં ઘડાયો. તે
(a) ઈ. સ. 1954 (b) ઈ. સ. 1956
(c) ઈ. સ. 1958 (d) ઈ. સ. 1961
વિભાગ 3
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :
[ પ્રત્યેકનો 1 ગુણ ]
6. ભારતમાં આજે કેટલી જ્ઞાતિઓ છે?
7, ‘પ્રાપ્ત દરજ્જો' એટલે શું ?
Answers
Answered by
2
Answer:
শুভ রক্ষাবন্ধন
Follow me
Similar questions