English, asked by dharmeshpaswan479, 7 months ago

a) લોખંડની વસ્તુ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ ?
b) તેલ તેમજ ચરબીયુકતા ખાદ્યપદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવે છે ?
c) ઉપર (a) અને (b) માં કઈ ઘટના ની વાતું કરવામાં આવી છે ?​

Answers

Answered by shivk852131
0

Answer:

લોખંડ એક રાસાયણિક તત્વ છે જેનું ચિહ્ન Fe (લૅટિન: Ferum - ફેરમ્) છે.તેની ક્રમાંક ૨૬ છે. લોખંડ એ નરમ, ચળકતી ધાતુ છે. અવકાશ માં તારાઓના નિર્માણ ચક્રમાં લોખંડ અને નિકલ એ બે ધાતુઓ અંતિમ ભાગમાં બને છે, અને તે આ પ્રક્રિયા દ્વારા બનતું સૌથી ભારે તત્વ છે. આ કારણે તે પૃથ્વી પર, તેમજ અવકાશી પદાર્થોમાં મોટા પ્રમાણમાં મળી આવે છે. લોખંડ એક મજબુત ધાતુ છે, આથી તેનો ઔદ્યોગિક ક્ષેત્રે, ઓજારો તથા હથિયારો બનાવવામાં ભરપૂર ઉપયોગ થાય છે. આ રીતે માનવ ઇતિહાસ ઘડવામાં લોખંડનો મહત્વનો ફાળો રહેલો છે.

Explanation:

આવર્ત કોષ્ટકમાં લોખંડ

Similar questions