નીચેના પૈકી કયો ઊર્જાસ્ત્રોત સૌર ઊર્જામાંથી મળેલ નથી ?
(a) ભૂતાપીય ઊર્જા
(b) પવન-ઊર્જા
(c) ન્યુકિલયર ઊર્જા
(b) અશ્મિ બળતણ
Answers
Answered by
1
Answer:
(a) ભૂતાપીય ઊર્જા
Explanation:
મને લાગે છે આ જવાબ તમને મદદ કરશે
Similar questions