English, asked by mahabirnamkin, 1 year ago

after discussing the pros and cons of the two types of school can we try to create a situation where in the best aspects of both the schools are included write an article for your school magazine expressing your opinion about the perfect school you dream of​

Answers

Answered by panchalcharmi445
1

Answer:

મકાનમાલિક : ‘હું તમને ત્રણ દિવસનો સમય આપું છું. જો

ત્રણ દિવસમાં ભાડું ન આપ્યું તો મકાન ખાલી કરવું પડશે.’

ભાડૂઆત : ‘અચ્છા. તો પછી હું ક્રિસમસ, હોળી અને

દિવાળીને એ ત્રણ દિવસ તરીકે પસંદ કરું છું.’

***********

સંતા : ‘અરે ડોક્ટર સાહેબ, મારા ઉપરના દાંતને જંતુ ખાઈ

રહ્યા હતા, તમે તો નીચેનો દાંત કાઢી નાખ્યો ! આ શું

કર્યું ?’

ડૉક્ટર ગરબડદાસ : ‘હા, પણ વાત એમ છે કે એ

જંતુઓને ઊંચે પહોંચાતું નહોતું એટલે નીચેના દાંત પર

ઉભા રહીને ઉપરનો દાંત ખાતા હતા, એટલે મેં નીચેનો

દાંત જ કાઢી નાખ્યો !’

Explanation:

plz mark me as the brainliest

Answered by ThePureSoul
4

refer to the attachment above....

Attachments:
Similar questions