India Languages, asked by mishrapriya18, 5 months ago

સંસ્કૃત ભાષા મથી કયા ક્યાં રાજ્યો માં કઈ કઈ ભાષા નો વિકાસ થયો?

answer :.સંસ્કૃત તેની ભાષાકીય વંશને પ્રોટો-ઈન્ડો-ઇરાની અને આખરે પ્રોટો-ઇન્ડો-યુરોપિયન ભાષાઓ તરફ શોધે છે, જેનો અર્થ એ છે કે તે historતિહાસિક રૂપે એવા લોકોની શોધ કરી શકાય છે જેઓ ભારત-ઇરાની બોલે છે, જેને આર્ય ભાષાઓ પણ કહેવામાં આવે છે, તેમજ ભારત - યુરોપિયન ભાષાઓ, ઘણી સો સંબંધિત ભાષાઓનો પરિવાર

Answers

Answered by bhavikbalyan2008
0

Answer:

સંસ્કૃત ભારતની એક શાસ્ત્રીય ભાષા છે જે દુનિયાની સૌથી જુની ભાષાઓમાંની એક છે. સંસ્કૃતનું ભારતીય-યુરોપીય ભાષાસમૂહની ભારતીય-ઈરાણીયન શાખાની ભારતીય-આર્ય ઉપશાખામાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એ આદિમ-ભારતીય-યુરોપીય ભાષાને ઘણી મળતી આવે છે. આધુનિક ભારતીય ભાષાઓ જેમકે ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, કાશ્મીરી, ઉડિયા, બંગાળી, મરાઠી, સિંધી, પંજાબી, નેપાળી વગેરે આમાંથી જ ઉત્પન્ન થઈ છે. આ બધી ભાષાઓમાં યુરોપીય વણજારાઓ (વિચરતી જાતિ)ની રોમન ભાષાનો પણ સમાવેશ થાય છે. હિન્દુ ધર્મના લગભગ બધા જ ધર્મગ્રંથો સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે. આજે પણ હિન્દુ ધર્મમાં મોટાભાગના યજ્ઞ અને પૂજાઓ સંસ્કૃતમાં જ થાય છે.

Explanation:

i hope my answer help you

mark as brainlist

Similar questions