સાહસ વિના સિદ્ધિ નહીં પર નિબંધ
Answer Fast
Answers
Answered by
16
Answer:
સફળતા મેળવવા માટે માનવીમાં દ્રઢ ઇચ્છાશક્તિ હોવી જરૂરી છે, પણ એ પછીના ક્રમે આવે છે સાહસ કરવાની વૃત્તિ. સાહસ કર્યા વિના જિંદગીના કોઇપણ ક્ષેત્રમાં સફળતા મળી શકતી નથી. એટલે જ તો કહેવાય છે કે ‘સાહસ વિના સિદ્ધિ નથી.’ વ્યક્તિની ઇચ્છાશક્તિ પહાડોને ઓળંગી શકે છે. પરંતુ તે કાર્ય માટે પરિશ્રમ કરવો પડે છે. આ જ રીતે વિદ્યાર્થીએ પણ પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ચોક્કસ ધ્યેય નક્કી કરવો પડશે. એ ધ્યેય સુધી પહોંચવા માટે જે તે વિદ્યાર્થી મક્કમ બનીને આત્મવિશ્વાસ સાથે મહેનત કરશે તો જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. એ માટે કહેવાયું છે કે ‘સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે નહાય’. જયેશ પાઠક ઝવેરભાઈ કે. મેંદપરા માધ્યમિક શાળા, કાળિયાબીડ, ભાવનગર
Explanation:
I hope it will help you
please follow me and mark me brainliest
Similar questions