Social Sciences, asked by gamiparesh2080, 1 year ago

નીચેના વિધાનો ધ્યાને લો : વિધાન(Assertion)(A): તમિલનાડુ પાસે સેલમમાં સ્ટીલ પ્લાન્ટ છે. કારણ(Reason)(R): તમિલનાડુ પાસે લોહ અયસ્ક ના વિપુલ ભંડાર છે.
1) (A) અને (R) બંને સાચા છે અને (R) એ (A) ની સાચી સમજૂતી છે.2) (A) અને (R) બંને સાચા છે પણ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.3) (A) સાચું છે પણ (R) ખોટું છે.4) (A) ખોટું છે પણ (R) સાચું છે.5) Not Attempted

Answers

Answered by Arjun2424
2

heya mate option A is correct answer

Similar questions