કથન (Assertion) (A) : કલેકટરને રાજ્ય સરકારના લક્ષ્યાંક પાછળ દોડનારની (target chaser ) અને અગ્નિશામક ની (fire -fighter ) ભૂમિકા પૂરતો મર્યાદિત કરી દેવામાં આવ્યા છે. કારણ (Reason) (R) : કલેકટર દ્વારા કરાતી અનેકવિધ કામગીરી તેને ઘણું કરીને અનિવાર્ય બનાવે છે પણ એ જ વખતે તેને જિલ્લાના અતિભારણવાળા અમલદાર બનાવે છે.
નીચે આપેલા કોડનો ઉપયોગ કરી સાચા જવાબની પસંદગી કરો :
1) (A) અને (R) બંને સાચા છે અને (R) એ (A) ની સાચી સમજૂતી છે.
2) (A) અને (R) બંને સાચા છે પરંતુ (R) એ (A) ની સાચી સમજૂતી નથી.
3) (A) સાચું છે, (R) ખોટું છે.
4) (A) ખોટું છે, (R) સાચું છે.
5) Not Attempted
Answers
Answered by
0
Hey Mate!
✓✓ Your Answer ✓✓
################
Good Question
**********************
Option : 1)
_____________________
કથન (Assertion) (A) : કલેકટરને રાજ્ય સરકારના લક્ષ્યાંક પાછળ દોડનારની (target chaser ) અને અગ્નિશામક ની (fire -fighter ) ભૂમિકા પૂરતો મર્યાદિત કરી દેવામાં આવ્યા છે. કારણ (Reason) (R) : કલેકટર દ્વારા કરાતી અનેકવિધ કામગીરી તેને ઘણું કરીને અનિવાર્ય બનાવે છે પણ એ જ વખતે તેને જિલ્લાના અતિભારણવાળા અમલદાર બનાવે છે.
નીચે આપેલા કોડનો ઉપયોગ કરી સાચા જવાબની પસંદગી કરો :
1) (A) અને (R) બંને સાચા છે અને (R) એ (A) ની સાચી સમજૂતી છે.
.........
Similar questions
Hindi,
6 months ago
Hindi,
6 months ago
Social Sciences,
11 months ago
Social Sciences,
11 months ago
Hindi,
1 year ago
Hindi,
1 year ago