Math, asked by manshayadav1684, 9 months ago

રમણભાઈ તેના ATMના ચાર આંકડાનો પીન નંબર ભૂલી ગયા... એને જેટલું યાદ આવ્યું એ નીચે મુજબ છે... ૧) પહેલો આંકડો ત્રીજા આ�કડાનો અડધો છે... ૨) બીજા અને ત્રીજા આંકડા નો ટોટલ ૮ છે... 3) ચોથો આંકડો - પહેલા અને બીજા આંકડાનો ગુણાકાર કરો એટલો છે... ૪) ચારેય આંકડા નો ટોટલ ૧૨ છે... તો ATMનો પીન શુ હશે ?

Answers

Answered by kapilgaglani
0

Answer:

4080

Step-by-step explanation:

Similar questions