પરવાળાના ખરાબા (Coral Reefs ) સંદર્ભે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો ખરા છે?
1. પરવાળાના ખરાબા (Coral Reefs )સમુદ્રમાં પ્રજાતિઓની વિવિધતા અને જૈવિક ઉત્પાદકતાના સંદર્ભમાં ઉષ્ણકટિબંધીય જંગલોના પ્રતિરૂપ છે.
2. ભારતના મુખ્ય પરવાળાની (Reefs ) રચનાઓ મન્નારનો અખાત, પાલખાડી, કચ્છનો અખાત, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને લક્ષદ્વીપ ટાપુઓ પૂરતી મર્યાદિત છે.
3. ભારતના બધા પરવાળાના ખરાબાઓ , પરતટીય ખરાબાઓ (ફ્રિજિંગ રીફ )છે.
4. કચ્છના અખાતની પરવાળ રચના હિંદ મહાસાગરમાં પરવાળની અત્યંતિક ઉત્તરીય સીમા દર્શાવે છે.
1) ફક્ત 1,2 અને 3
2) ફક્ત 1,2 અને 4
3) 2,3 અને 4
4) ફક્ત 2 અને 3
Answers
Answered by
0
_____________________________
_____________________________
_____________________________
_____________________________
_____________________________
_____________________________
Answered by
7
Given
Option = 2
Similar questions