Social Sciences, asked by DavidSupierior9285, 1 year ago

Cyclone essay in gujrati

Answers

Answered by Anonymous
1

ચક્રવાત અથવા વંટોળિયો એટલે પૃથ્વી જે દિશામાં ફરે છે તે જ દિશામાં બંધ, વર્તુળાકારે ગતિમાં ફરતો વાયુનો ગોળો.[૧][૨].સામાન્ય રીતે એને પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વામચક્રી દિશામાં અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણાવર્તમાં અંદરની તરફ સર્પિલ આકારે ચકરાવો લેતા પવન તરીકે વર્ણવવામાં આવે છે. વાતાવરણનું નીચું દબાણ હોય તેવા વિસ્તારોમાં સૌથી વ્યાપક, મોટા ચક્રવાત આકાર લેતા જોવા મળે છે. [૩][૪]. સૌથી મોટા નીચું દબાણ ધરાવતાં તંત્રોમાં ઠંડા-ગર્ભવાળા ધ્રુવીય ચક્રવાત અને ઉચ્ચ-ઉષ્ણકટિબંધીય ચક્રવાતોનો સમાવેશ થાય છે, જે સારભૂત માત્રામાં હોય છે. હૂંફાળા-ગર્ભવાળા ચક્રવાત, જેવા કે ઉષ્ણકટિબંધીય ચક્રવાતો, મેસોસાયકલોન (mesocyclone) અને ધ્રુવીય નીચા દબાણવાળા ચક્રવાત પ્રમાણમાં ઓછા વ્યાપક હોય છે. ઉપઉષ્ણકટિબંધીય ચક્રવાતો મધ્યમ કદના હોય છે.[૫][૬] ઉપરના સ્તરનાં ચક્રવાતો નીચેની સપાટીની હાજરી વિના પણ અસ્તિત્વ ધરાવી શકે છે, અને ઉત્તરીય ગોળાર્ધમાં ઉનાળાના મહિનાઓ દરમ્યાન ઉષ્ણકટિબંધીય ઉપલા ટ્રોપોસ્પેરિક પોલાણમાંથી પેદા થઈ શકે છે. પૃથ્વી સિવાય બીજા ગ્રહો, જેમ કે મંગળ અને નેપ્ચ્યૂન પર પણ ચક્રવાત આવતા જોવા મળ્યા છે.[૭][૮]

ચક્રવાત ઉત્પત્તિશાસ્ત્ર, ચક્રવાત રચાવાની અને તીવ્ર થવાની પ્રક્રિયાને વર્ણવે છે.[૯] ઉચ્ચ-ઉષ્ણકટિબંધીય ચક્રવાતો બારોકિલનિક ઝોન તરીકે ઓળખાતા મધ્યઅક્ષાંશ તાપમાનના તીવ્ર વિરોધાભાસ ધરાવતા વિશાળ વિસ્તારોમાં મોજાં રૂપે બંધાય છે. જેમ જેમ આ વંટોળિયાની ઘૂમરીઓ બંધાતી જાય છે અને તીવ્ર બનતી જાય છે તેમ તેમ આ વિસ્તારો સંકોચાઈને વાતાગ્ર રચે છે. પાછળથી તેમના જીવનચક્રમાં, ચક્રવાત ઠંડા-ગર્ભવાળા તંત્રોમાં શોષાઈ જાય છે. કર્કવૃત્ત અથવા ઉષ્ણકટિબંધીય જેટ સ્ટ્રીમના પ્રવાહથી ચક્રવાતનો માર્ગ, વિશેષ કરીને તેનો ૨થી ૬ દિવસનું જીવનચક્ર સંચાલિત થાય છે.

જુદી જુદી ઘનતાવાળા હવાના બે પ્રવાહોને વાતાગ્ર જુદા પાડે છે અને તે વાયુશાસ્ત્રની સૌથી જાણીતી વિલક્ષણતા સાથે સાંકળે છે. વાતાગ્ર દ્વારા જુદા પાડયેલા હવાના પ્રવાહો તાપમાન અથવા ભેજની દષ્ટિએ એકબીજાથી અલગ હોઈ શકે છે. તીવ્ર ઠંડા વાતાગ્ર, જે શીતાગ્ર તરીકે ઓળખાય છે, તે લાક્ષણિક ઢબે સાંકળી નળીવાળા હવાના તોફાનો અને ખરાબ હવામાન સર્જે છે, અને કયારેક સૂસવાતો વરસાદી પવન અથવા કોરો સૂસવાતો પવન બનીને પણ આગળ વધે છે. તેઓ કેન્દ્રમાંથી પશ્ચિમ તરફની ઘૂમરી રચે છે અને સામાન્ય રીતે પશ્ચિમથી પૂર્વ દિશામાં ખસે છે. જયારે ઉષ્ણ વાતાગ્ર કે ઉષ્ણાગ્રથી ઉઠેલા ચક્રવાત પૂર્વનું કેન્દ્ર રચે છે અને સામાન્ય રીતે ભેજપાત અને ધુમ્મસ રચીને stratiform આગળ વધતા જોવા મળે છે. તે ચક્રવાતના પથની poleward આગળ આગળ વધે છે. ચક્રવાતના જીવનચક્રમાં પાછળથી ઓકલૂડ વાતાગ્ર રચાય છે, જે ચક્રવાતના પ્રવેશની નજીકથી અને મોટા ભાગે તોફાનના કેન્દ્રની ફરતે વીંટળાય છે.

ઉષ્ણકટિબંધીય ચક્રવાત-ઉત્પત્તિશાસ્ત્ર, ઉષ્ણકટિબંધમાં આકાર લેતા ચક્રવાતોની પ્રક્રિયાને વર્ણવે છે. સુષુપ્ત ગરમી, જે નોંધપાત્ર હવાના તોફાનો સાથે ગતિમાં આવે છે, તેનાથી ઉષ્ણકટિબંધીય ચક્રવાતો રચાય છે, અને તેનો ગર્ભ ઉષ્ણ હોય છે.[૧૦] યોગ્ય પરિસ્થિતિ હોય તો ચક્રવાત, ઉચ્ચ-ઉષ્ણકટિબંધીય, ઉપ-ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણકટિબંધીય તબક્કાઓમાં સંક્રમણ કરી શકે છે. મેસોસાયકલોન એ જમીન પરથી ગરમ-ગર્ભ ધરાવતાં ચક્રવાત તરીકે ઊઠે છે, જે આગળ જતાં ટોર્નેડોનું સ્વરૂપ લઈ શકે છે.[૧૧] મેસોસાયકલોનમાંથી જલસ્તંભ પણ આકાર લઈ શકે છે, પણ મોટા ભાગે તે ખૂબ અસ્થિર વાતાવરણના કારણે અને ઓછા હવાના દબાણવાળા પવનનો ઊભા પ્રવાહથી ઊભો થતો હોય છે.[૧૨]

Answered by Anonymous
0
┏─━─━─━─━∞◆∞━─━─━─━─┓
✭✮ӇЄƦЄ ƖƧ ƳƠƲƦ ƛƝƧƜЄƦ✮✭
┗─━─━─━─━∞◆∞━─━─━─━─┛

ચક્રવાત➫ મોટા પાયે હવાના જથ્થા જે નીચા વાતાવરણીય દબાણના મજબૂત કેન્દ્રની આસપાસ ફરે છે.

♦ તેને હરિકેન્સ અને ટાયફૂન તરીકે પણ ઓળખવામાં આવે છે.

♦ તે અંદરની ગતિશીલ પવનની લાક્ષણિકતા છે જે નીચા દબાણના ઝોનની ફરતે ફેરવે છે.

♦ તે દક્ષિણી ગોળાર્ધમાં દક્ષિણી ગોળાર્ધમાં ઘડિયાળની દિશામાં ફેરવે છે અને ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળની દિશામાં ફેરવે છે.

♦ તેઓ આંખ, આઇવોલ અને વરસાદી પટ્ટા ધરાવે છે.

➧ ચક્રવાતના પ્રકારો આ છે: -
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=⤵

❱ વાવાઝોડા
❱ ચક્રવાત
❱ ટાયફૂન
❱ ટોર્નેડો
❱ ઉષ્ણકટીબંધીય ચક્રવાત

➧ ચક્રવાતના કારણો: -
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=⤵

તે ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં પાણીની કાંઠે ડ્રાઇવિંગ અને ઓછા વાતાવરણીય દબાણને સંચાલિત કરે છે.

➧ ચક્રવાતના અસરો: -
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=⤵

❱ તે જીવન અને સંપત્તિ ગુમાવવાનું કારણ બને છે.

❱ તે નિમ્ન તટવર્તી તટવર્તી વિસ્તારોના ભંગાણનું કારણ બની શકે છે.

❱ તે નુકસાન કરી શકે છે:-

♦ વૃક્ષો
♦ સ્થાપન
♦ નિવાસ
♦ સંચાર સિસ્ટમો

➧ ચક્રવાતની સાવચેતી: -
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=⤵

❱ સત્તાવાર રીતે સલાહ ન મળે ત્યાં સુધી બહાર જવું નહીં સલામત છે.

❱ ગેસ લીક્સ તપાસો.

❱ સત્તાવાર ચેતવણીઓ અને સલાહ માટે સ્થાનિક રેડિયો સાંભળો.

❱ જો તમારે ખાલી કરવું હોય અથવા અગાઉ કર્યું હોય તો સલાહ આપવામાં આવે ત્યાં સુધી પાછા આવવું નહીં.

➧ ચક્રવાત અટકાવવી: -
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=⤵

❱ વાવાઝોડાઓ અને પૂરમાં થતા વિસ્તારોને ટાળો.

❱ આશ્રય ઘરેલું પ્રાણીઓ.

❱ સુરક્ષિત વાહનો.

❱ બહાર જવાનું ટાળો.

❱ રેડિયો પર નજીકથી ચક્રવાત બુલેટિન્સની દેખરેખ રાખો.

_________
આભાર ... ✊
Similar questions