Hindi, asked by poonamsonar9640, 1 month ago

essay on kingfisher bird in gujarati​

Answers

Answered by Anonymous
20

Answer:

કલકલિયો ( કિંગફિશર ) એ એક જાતના પક્ષીઓનું કુટુંબ છે. આ પક્ષીનો પ્રમુખ આહાર માછલી જેવા જળચરો હોઈ તે પાણીના સ્ત્રોતની નજીક મળી આવે છે. ગુજરાતમાં લગભગ પાંચ પ્રકારના કલકલીયા કુટુંબના પક્ષીઓ જોવા મળે છે. જેમાં સફેદ છાતીવાળો કલકલીયો, કાબરો કલકલીયો અને લગોઠી કલકલીયો મુખ્ય છે.

I'm Gujarati Girl

Good evening dear ✌

Attachments:
Similar questions