Essay on my best friend in gujarati
Answers
Answered by
35
Please mark as brain list please please please please please please please
મિત્ર, દોસ્ત આ એક એવું સંબંધ છે માણસ પોતે બનાવે છે, નહીતરં બાકીના બધા સંબંધતો અમારા જન્મથી જ બની જાય છે જેમ કે માતા-પિતા ભાઈ-બેન કાકા-કાકી બધા, પણ મિત્રતા એક સંબંધ છે જે સગો ન હોવા પણ સગાને જેવું સંબંધ હોય છે. જે કોઈ પણ ઉમ્રના માણસની સાથે કે કોઈને પણ થઈ શકે છે.
લોકોના વચ્ચે મિત્રતા એક વિશ્વાસપાત્ર અને નિષ્ઠાવાન સંબંધ છે. અમે આખા જીબન એકલા જીવી નહી શકતા અને ખુશીથી જીવવા માટે કોઈ વિશ્વસનીય સાથીની જરૂર હોય છે. જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ વસ્તુઓ હોવા સિવાય પણ એક માણસના જીવનમાં મિત્રતા એક ખૂબ જ મૂલ્યવાન સંબંધ છે. કોઈ પણ ખુશીમા પળને શેયર કરવા માટે એક મિત્રની જરૂર હોય છે. મિત્રતા એક અંતરંગ સંબંધ છે જેના પર હમેશા માટે વિશ્વાસ કરી શકાય છે.

22
મારે ઘણા મિત્રો છે, પણ રાહુલ દવે મારો સૌથી પ્રિય મિત્ર છે. તે મારો સહધ્યાયી છે. રાહુલ તેર વર્ષનો છે. તે ઊંચો અને મજબૂત બાંધાનો છે. રાહુલ ભણવામાં ખૂબ જ હોશિયાર છે. તે હંમેશાં પ્રમથ આવે છે. તે એક સારો રમતવીર પણ છે. તે અમારી શાળાની ક્રિકેટ ટીમનો કેપ્ટન છે. રાહુલ મારા ઘરની નજીક જ રહે છે.
અમે બંને સાથે શાળામાં જઇએ છીયે. શાળામાં વિશ્રાંતિ દરમિયાન અમે એકબીજાનો નાસ્તો વહેચીને ખાઇએ છીએ. સાંજે અમે સાથે બેસી અમારું ગ્રુહકાર્ય કરીએ છીએ. રાહુલ મને ભણવામાં ખૂબ જ મદદ કરે છે. તે ખૂબ જ મહેનતું અને નિખાલસ છોકરો છે. તે નમ્ર પણ છે. મને તેનો મિત્ર હોવાનો બહુ જ ગર્વ છે.
Similar questions