રાજ્યના સમુદ્રકાંઠે સમુદ્રી સેવાળના વાવેતર ને પ્રોત્સાહન આપવા ધ ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની (GLPC ) એ સેન્ટ્રલ સોલ્ટ મરીન અને કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI ) સાથે હાથ મિલાવ્યા છે તે સંદર્ભે નીચે આપેલા વિધાનો માંથી કયા વિધાનો ખરા છે?
1. ગુજરાતમાં સમુદ્રી સેવાળ અમરેલી અને કચ્છ જિલ્લાના દરિયાકિનારાઓ ઉપર શ્રેષ્ઠ રીતે વિકસાવી શકાય છે.
2. સમુદ્રી સેવાળ આરોગ્ય ખોરાક, દવા ,ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઈલ ,ખાતર અને પશુ ખોરાક જેવા ઉદ્યોગો માટે મૂલ્યવાન કાચા માલનો સ્તોત્ર છે.
3. લાલ સમુદ્રી સેવાળના રસાયણો જેવા કે એલજેનિક એસિડ, મેનિટોલ , લામીનારીન, ફૂકોઈદન ,આયોડિન નું નિષ્કર્ષણ વ્યાપારી ધોરણે કરવામાં આવે છે.
4. સમુદ્રી સેવાળ ને ૨૧મી સદીનો ઔષધીય ખોરાક માનવામાં આવે છે અને તે ખનીજો, વિટામિન, સૂક્ષ્મ માત્રિકા તત્વ અને જીવસક્રિય તત્વોથી ભરપૂર છે.
1) ફક્ત 1 અને 2
2) ફક્ત 2 અને 3
3) ફક્ત 1,2 અને 4
4) ફક્ત 1,2 અને 3
Answers
Answered by
0
❣❣RAM RAM ❤❤
↪↪↪↪ CORRECT OPTION IS =={ A }√√√ ☺☺☺☺☺☺☺☺☺☺☺☺
BRAINLY KING❤❤
Answered by
0
ĀNSWĒR ↪1) ફક્ત 1 અને 2 ✔✔✔
Similar questions
Social Sciences,
6 months ago
Hindi,
6 months ago
Sociology,
6 months ago
Social Sciences,
1 year ago
Social Sciences,
1 year ago
Math,
1 year ago