Social Sciences, asked by guddashanu4281, 1 year ago

જે જમીન માંથી સંપૂર્ણ ખાણકામ થઈ ગયું છે તેના પૂન: વપરાશ માટે GMDC એ નવીન એવો 5 MW નો સૌર ઉર્જા પ્રોજેક્ટ ____ની ખાણો ખાતે ઊભો કર્યો છે.
1) છોટાઉદેપુરની આંબાડુંગર
2) પાનાન્દ્રો
3) અંબાજી
4) ધુવારણ

Answers

Answered by adarsh8597
0

2 is your right answer

Similar questions