World Languages, asked by priyankakpkpri4706, 2 months ago

gujarati language vichar vistar > vidhya vinay thi shobhe che​

Answers

Answered by DhruvKunvarani
95

જો માણસ વિદ્વાન અને ભણેલો-ગણેલો હોય છતાં તેનામાં વિનય ન હોય તો તે વિદ્યા તેને શોભતી નથી.

ઘણા લોકો ભણેલા-ગણેલા હોવા છતાં વડીલો પ્રત્યે આદર રાખતા નથી કે કોઈપણ નાની વ્યક્તિની પણ વાત સાંભળતા નથી. આવા લોકો ભણેલા તો હોય છે પણ તેમનામાં સંસ્કારની કમી હોય છે. જો માણસમાં વિનય ન હોય તો તેની વિદ્યા કોઈ કામની રહેતી નથી. વિનય સંસ્કાર જીવનનો પીઠબળ છે. આથી દરેક વિદ્વાન વ્યક્તિમાં વિનય હોવો જોઈએ. આપણે બીજા પ્રત્યે વિનય રાખીએ તોજ વળતરમાં વિનયની અપેક્ષા રહે છે. સમજુ વ્યક્તિ હંમેશા વિનય રાખે જ છે. આથી કહી શકાય કે વિદ્યા વિનયથી શોભે છે.

Please mark it as brainliest!

Answered by mulanikrishi84
3

Answer:

विद्या विनयेन शोभते 'આવું વાક્ય અમદાવાદમાં આવેલ ગુજરાત વિદ્યાપીઠના પ્રવેશ દ્વાર ઉપર લખેલ છે. જ્ઞાાન કે વિદ્યા હંમેશા વિનય-વિવેકથી શોભે છે.

સૌની સાથે આપણે નમ્રતાથી વર્તીએ. એમનું માન જાળવીએ એનું નામ વિનય, અને દેવ-ગુરૂ- વડિલો પ્રત્યે ભક્તિ, નમ્રતા અને સુયોગ આચરણ કરીએ એનું નામ વિનય.વિદ્યા વિનયથી જ મળે. કોઈ પણ જ્ઞાાન લેવા માટે દરેકે પોતાનો અંહકાર- માન વગેરે ત્યજવા જોઈએ તો જ સાચા જ્ઞાાનની પ્રાપ્તિ થાય. માટે વિનય કેળવવો ખુબ

જરૂરી છે.

Similar questions