India Languages, asked by patelsevina, 1 month ago

gujrati answer

please give me answer ​

Attachments:

Answers

Answered by Anonymous
0

કૌંસમાં આપેલ પ્રત્યય વાપરીને શબ્દોની પૂર્તિ નીચે મુજબ છે:

  • પ્રત્યયનો ઉપયોગ શબ્દોની પાછળ લાગી તેનો અર્થ બદલવા માટે થાય છે.

  • ૧. એક બકરી__નું__ ધ્યાન ગયું.
  • ૨. તળાવ____ના____ કિનારે ઉતર્યા.
  • ૩.એક પંખી ઊડી __ને ___ નીચે આવ્યું.
  • ૪.ખરેખર પંખી _____ની__ જાત જ દયાળુ છે.
  • ૫. છોડ પંખી ____નો__ ભાર ખમી શક્યું નહીં.

કૌંસમાં આપેલ શબ્દોના આધારે નીચે આપેલ ખાલી પૂર્તિ નીચે મુજબ છે:

કૌંસમાં આપેલ શબ્દો જેતે વાક્યનો એક શબ્દમાં અર્થ દર્શાવે છે:

૧. માણસનું રહેઠાણ - ઘર

  • રહેઠાણ અથાર્ત રહેવાની જગ્યા માણસની વસવાટની જગ્યાને ઘર કહેવામાં આવે છે.

૨. સાપનું રહેઠાણ - રાફડો

  • સાપ પોતાના વસવાટ માટે જમીનમા કે ઝાડ પર રાફડો બનાવે છે.

૩.ઉંદરનું રહેઠાણ- દર

  • ઉંદર જે તે જગ્યા પર વસવાટ કરે તેને દર કહેવામાં આવે છે.

૪. પંખી ઝાડ પર રહેવા જે બાંધે છે તે - માળો

  • પંખી ઝાડ પર પોતાના રહેવા માટે અને પોતાના બચ્ચાં માટે માળો બનાવે છે.

૫.બકરી-ઘેંટા ને જ્યાં પુરવામાં આવે છે તે- વાડો

  • બકરી અને ઘેંટા ને વાડામાં બાંધી ને રાખવામાં આવે છે.

વાકયો આપેલ શબ્દો વાપરીને નીચે પ્રમાણે બનાવવામાં આવ્યા છે:

૧.પેન્સિલ:

  • હું મારુ હોમવર્ક પેન્સિલ દ્વારા કરું ચુ.

૨. રબર :

  • મારી લખવામાં થયેલી ભૂલ મેં રબરનો ઉપયોગ કરી સુધારી.

૩.ગાય :

  • આપણા દેશમાં લોકો ગાયની પૂજા કરે છે.

૪.શાળા:

  • મારી શાળામાં ધ્વજવંદન કરી સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી.

૫.સુરજ :

  • રોજ સવારે આકાશમાં સુરજ ઉગે છે અને સાંજે આઠમે છે.
Similar questions